કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઈઝ કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે અને મેટાબોલીઝમમા સુધારો થાય છે. આ માટે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ખોરાક લો, જેનાથી આતરડાનું સ્વાસ્થ્ય સુધરે છે અને મેટાબોલીઝમને વધારી શકાય છે
હાઈ-ઈન્ટેન્સિટી ઈન્ટરવલ ટ્રેનિંગ (HIIT)ની પ્રેક્ટિસ કરવાથી સ્નાયું મજબૂત બને છે, અને મેટાબોલીઝમને સુધારે છે.
પૂરતા પ્રમાણમાં પાણી પીવું ઘણું જરૂરી છે. તમારા ડાયેટમાં ગ્રીન ટી ઉમેરા આમાં એન્ટી-ઈન્ફાલામેટરી ગુણો મેટાબોલીઝમને સુધારવામાં મદદ કરે છે
દિવસ દરમિયાન શારીરીક અને માનસિક શ્રમથી શરીરમાં ઊર્જાનો વ્યય થાય છે માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરુરી છે, આનાથી ફરી ઊર્જાનો સંચાર થાય છે. દિવસમાં હંમેશા 7-9 કલાકની ઊંઘ લો
NCBI ના એક સંશોધનમાં પ્રમાણે માનસિક તણાવની સીધી પાચનને અસર કરી શકે છે. એટલા માટે તમારે તણાવ ઓછો લેવો તે માટે માઇન્ડફુલ મેડિટેશનનો કરવો જોઈએ.
NCBI ના એક સંશોધનમાં પ્રમાણે માનસિક તણાવની સીધી પાચનને અસર કરી શકે છે. એટલા માટે તમારે તણાવ ઓછો લેવો તે માટે માઇન્ડફુલ મેડિટેશનનો કરવો જોઈએ.