પાણી વધુ પીવાથી શરીરમાં કેલરીની માત્રા ઘટાડી શકાય છે, અને ભૂખને પણ શાંત કરી શકાય છે. આમ લાંબા સમય સુધી કરવાથી પેટની ચરબી ઘટે છે
ક્રોનિક સ્ટ્રેસ કોર્ટિસોલના સ્તરને વધારી શકે છે, જે ચરબી વધારવા પાછળ જવાબદાર હોર્મોન છે.
જ્યારે શરીરને પૂરતી ઊંઘ નથી મળતી ત્યારે શરીર વધુ ઘ્રેલિન (હંગર હોર્મોન) પેદા કરે છે જેનાથી વજન વધવાની શક્યતા વધી જાય છે
ફાઈબરથી ભરપૂર ખોરાક જેમ કે ફળો, શાકભાજી અને અનાજ ખાવો જેમા પેટ ફુલફીંલીગ લાગે છે, અને તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી
તમારી ભૂખ પર ધ્યાન આપો, ધીમે ધીમે ખાઓ અને જમતી વખતે ફોનનો ટીવી જેવા ઉપકરણનો ઉપયોગ કરવાનું ટાળો
તમારી ભૂખ પર ધ્યાન આપો, ધીમે ધીમે ખાઓ અને જમતી વખતે ફોનનો ટીવી જેવા ઉપકરણનો ઉપયોગ કરવાનું ટાળો
તમારી દિનચર્યામાં શરીરનું હલનચલન વધારે કરો, તમારી જાતને ઘરના કામમાં વ્યસ્ત રાખો આનાથી શરીરને કસરત મળે છે અને વધુ કેલરી બર્ન થાય છે અને પેટની ચરબી ઘટે છે.
ખાંડના સેવનથી વજન ઝડપથી વધે છે, માટે ખાંડયુક્ત પીણાં, પ્રોસેસ્ડ ફૂડ અને મીઠાઈઓ ખાવાનું ટાળો, આ આદત કેળવવાથી તમે ઝડપથી પેટની ચરબી ઘટાડી શકો છો