ઈલેક્ટ્રિક વાહનો માટે ગાડીઓની કિંમતમાં ઘટાડો કરવો કેટલો મુશ્કેલ


By Nilesh Zinzuwadiya2023-04-25, 16:38 ISTgujaratijagran.com

ઇલેક્ટ્રિક વાહનો

ઉદ્યોગ ભારત ધીમે ધીમે ઇલેક્ટ્રિક વાહનો માટે ઊભરતું બજાર બની રહ્યું છે. ઈલેક્ટ્રોનિક વ્હિકલ (EV) પર વધતું ધ્યાન મુખ્યત્વે બે કારણોને લીધે છે

સ્થાનિક સંશોધન

સ્થાનિક સંશોધન અને વિકાસને મદદરૂપ બનવું, કરવેરામાં ઘટાડો કરવો, કાચા માલની આયાત પર સબસિડી અને અન્ય પ્રોત્સાહનો પણ આ પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે કામ કરી રહ્યા છે

ઇલેક્ટ્રિક વાહન

બજાર વધુ સ્પર્ધાત્મક બનતું જાય છે, ભારતીય ખરીદદારોને ઇલેક્ટ્રિક વાહન તરફ વળી રહ્યા છે. ખરીદદારોના મનમાં મુખ્ય પ્રશ્નો છે કે સંચાલન- જાળવણી ખર્ચ, પર્યાપ્ત ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા જરૂરી છે

કંપનીઓ શું કહે છે

ગયા મહિને કંપનીએ જોરદાર નફો કર્યો છે પછી ભલે તે ભારતમાં હોય કે વૈશ્વિક સ્તરે અત્યારે ધ્યાન ખર્ચ ઘટાડવા કરતાં વિસ્તરણ પર વધુ છે કારણ કે આ વર્ષે સંપૂર્ણ ધ્યાન EVI,હાઇપર લોકલ ડિલિવરી પર રહેશે

દર ઘટાડવામાં સમય લાગશે

આવનારા સમયમાં EVsની કિંમતમાં ચોક્કસપણે ઘટાડો થશે. EVથી ચલાવવામાં વાહનમાં લિથિયમની જરૂર છે, તેમાં બેટરી લગાવવી જોઈએ. ભારતમાં જરૂરિયાત મુજબ લિથિયમ ઉપલબ્ધ નથી.

તારીખ 26 એપ્રિલ 2023નું રાશિફળ - Your Daily Horoscope Today april 26 2023