Weight Loss: માત્ર 1 અઠવાડિયામાં વજન ઓછું કરવા માટે આ ટિપ્સ ફોલો કરો


By Vanraj Dabhi09, Sep 2024 10:33 AMgujaratijagran.com

વજન ઘટાડવાના ઉપાય

વજન ઘટાડવા માંગતા હોવ તો તમારે 1 અઠવાડિયા સુધી આ ટિપ્સ ફોલો કરવાથી વજન ઘટી શકે છે.

વજન કેવી રીતે ઓછું કરવું

વજન ઘટાડવા માટે ડેઈલી રૂટિનમાં યોગ્ય આહાર અને કસરત કરવું જોઈએ.

હાઇડ્રેશન

વજન ઘટાડવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું જોઈએ. કારણ કે ઓછું પાણી પીવાથી ભૂખ પણ ઓછી લાગે છે. જેના કારણે મેટાબોલિઝમ પર અસર વર્તાય છે.

ફળો અને શાકભાજી

વજન ઘટાડવા માટે ફળો અને બાફેલા શાકભાજીનું સેવન કરી શકાય છે. આ શરીરને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે.

શું ખાવું જોઈએ

વજન ઘટાડવા માટે તમે ડ્રાય ફ્રૂટ્સ, ચીઝ અને ડેરી પ્રોડક્ટ્સને ડાયટમાં સામેલ કરી શકો છો.

કાર્બોહાઇડ્રેટ્સ ઘટાડે છે

નિષ્ણાતોના મતે 1 અઠવાડિયામાં વજન ઘટાડવા માટે તમારે કાર્બોહાઇડ્રેટ્સ છોડવા પડશે. તેથી તમારે કાર્બ ડાયટ ફોર્મ્યુલા કરી શકો છો.

ચાલવાનું રાખો

દરરોજ દોડવાથી વજન ઘટે છે. તેથી તમે દિવસમાં લગભગ 30 મિનિટ ચાલવું કે દોડવું જોઈએ. તેનાથી કેલરી બર્ન થાય છે.

યોગાસન

શારીરિક રીતે સક્રિય રાખવા માટે તમે સૂર્ય નમસ્કાર, ધનુરાસન અને ઉત્કટાસન જેવા યોગ કરી શકો છો.

વાંચતા રહો

તમે ડેઈલી રૂટિનમાં આ ફોલો કરી શકો છો. માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શરીરમાં વિટામિન ડીની ઉણપ દૂર કરવા માટે આ ડ્રિંક્સનું સેવન કરો