લિવર આપણા શરીરનું ખૂબ જ અગત્યનું અંગે છે. જે શરીરમાં રહેલ ટૉક્સિંન્સને બહાર નીકાળે છે અને ખોરાક પચાવવા સહિત મેટાબૉલિજ્મને ઠીક રાખે છે. બદલાતી લાઈફ સ્ટાઈલ અને ખાણીપીણીના કારણે લિવર સબંધિત સમસ્યા થઈ શકે છે.
આયુર્વેદમાં આ માટે કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. જે લિવર સબંધી સમસ્યામાં ખૂબ જ કારગર નીવડે છે.
જે લિવર માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. શરીરમાં રહેલ ટોક્સિન્સને બહાર નીકાળવામાં મદદ કરે છે. લિવરની સમસ્યામાં ત્રિફળાનું જ્યૂસ પણ પી શકાય છે.
ફેટી લિવરની સમસ્યામાં એલોવેરાનું જ્યૂસ ખૂબ જ ફાયદેમંદ હોય છે. દરરોજ સવારે એક ચમચી એલોવેરા જ્યૂસ પીવાથી લિવરને લાભ મળે છે.
આમળા પેટ માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. જેના સેવનથી પિત્ત કંટ્રોલમાં રહે છે. આમળાનું જ્યૂસ ફેટી લિવર માટે ખૂબ જ ફાયદેમંદ છે.
જેના સેવનથી લિવરનું સંતુલન જળવાઈ રહે છે. જે પાચન તંત્રને યોગ્ય કરે છે અને લિવરને સુધારે છે.
હળદરમાં એન્ટીઈંફ્લેમેટરી અને એન્ટીઑક્સિડેન્ટ ગુણ હોય છે. જે લિવરને ડેમેજ થતા બચાવે છે.