જો તમે 10 વર્ષ સુધી બે હજાર દર મહિને જમા કરાવો તો પાકવા સમયે રૂપિયા 4,64,678 ભંડોળ થઈ જશે
તેમા રૂપિયા 2,40,000 તમારા રોકાણની રકમ અને રૂપિયા 2,24,678 વળતર રહેશે
તમે દર મહિને રૂપિયા 3,000 જમા કરાવો તો 10 વર્ષમાં રૂપિયા 6,97,017 જમા થઈ જશે
લાંબા ગાળે મ્યુચ્યુઅલ ફંડ SIPમાં 12 ટકા સરેરાશ વળતર મળે છે