માલવિકા રાજની બ્લાઉઝ ડિઝાઈન ખૂબ જ સુંદર છે, જુઓ


By Jivan Kapuriya25, Aug 2023 11:17 AMgujaratijagran.com

જાણો

બોલીવૂડ ફિલ્મ

ગ્રાન બ્લાઉઝ

માલવિકા રાજે ગ્રીન કલરની સાડી સાથે હેવી ભરતગુથણ વાળું મેચિંગ બ્લાઉઝ પહેર્યું છે. તે તેના પર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

પ્રિંટેડ બ્લાઉઝ

અભિનેત્રીએ પીચ કલરની નેટ સાડી સાથે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝની જોડી પહેરી છે. તેના પર ફુલનું વર્કઆઉટ કરેલ છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

બ્રાઇડલ બ્લાઉઝ

અભિનેત્રીએ લહેંગા સાથે લાલ કલરના બ્રાઇડલ બ્લાઉઝ પહેર્યું છે તમે તેને ટ્રાય કરી શકો છો.

વી નેક બ્લાઉઝ

માલવિકા રાજએ ક્રીમ કલરની સાડી સાથે ડીપ વી નેક બ્લાઉઝ પહેર્યું છે, જેમાં તે ખૂબ જ શાનદાર દેખાઈ રહી છે.

બોલ્ડ બ્લાઉઝ ડિઝાઈન

અભિનેત્રીએ પીચ કલરના નેટ લહેંગા સાથે ડીપ વી નેક બ્લાઉઝ પહેર્યું છે. તેના પર સ્ટોન વર્ક કરેલું છે.

નેટ બ્લાઉઝ

અભિનેત્રીએ પીચ કલરના લહેંગાની સાથે મેચિંગ ડીપ નેક બ્લાઉઝ પહેર્યું છે. તેમાં નીચે લેસ વર્ક કરેલું ઠે.

પીળું બ્લાઉઝ

એભિનેત્રીએ પીળા કલરની સાડી સાથે ડીપ નેક મેચિંગ બ્લાઉઝ પહેર્યું છે. તે બ્લઉઝમાં તે શાનદાર લાગી રહી છે.

વાંચતા રહો

તમે પણ માલવિકા રાજની બ્લાઉઝ ડિઝાઈનને તહેવારો પર ટ્રાય કરી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ સિતારાઓ Bigg Boss 17માં એન્ટ્રી કરી શકે છે