ફિલ્મો સિવાય મનોરંજન જગતમાં બિગ બોસ સૌથી મોટો રિયાલીટી શો છે, જેની શરૂઆત 2006માં થઈ હતી.હવે બિગ બોસ 17ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.જો કે શોને હોસ્ટ તો સલમાન ખાન જ કરશે પરંતુ આવો જાણીએ તેમાં ભાગ લેનાર કન્ટેસ્ટન્ટના નામ વિશે.
જાણવા મળેલ રિપોર્ટ મુજબ બિગ બોસ 17 શો સપ્ટેમ્બર-ઓક્ટોબરની વચ્ચે શરૂ થઈ શકે છે.પરંતુ હજું સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
બિગ બોસ17માં ખતરો કે ખિલાડી 13ની વિજેતા એશ્વર્યા શર્મા ભાગ લઈ શકે છે. તેથી આ વખતે આ શોમાં ખૂબ જ મજ આવશે.
બીજા કન્ટેસ્ટન્ટમાં અનુરાગ ડોભાલનું નામ સામે આવ્યું છે. જેનું નામ બિગ બોસ ઓટીટી-2માં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે જોવા મળ્યું હતું.
ટીવી શોની શાનદાર અદાકાર જેનિફર વિંગેટ પણ આ શોમાં જોવા મળી શકે છે. લાંબા સમય બાદ લોકો તેની વાપસી થવાની રાહ જોઈ રહ્યા છે.
ટીવી જગતની ખૂબસુરત વહુ તરીકે જાણીતી દિવ્યાંકા ત્રિપાઠી પણ આ શોમાં જોવા મળશે.
મનીષા રાની પણ બિગ બોસ 17માં ભાગલઈ શકે છે.બીજા આને ફરીથી બિગ બોસ હાઉસમાં જોવા માટે રસપ્રદ છે.
નાગીન ફેમ સુરભી જ્યોતિ પણ બિગ બોસની આગામી સીઝનમાં જોવા મળશે. આ સિવાય આવાઝ દરબાર,અંજુમ ફકીહ,અંજલિ અરોરા,કનિકા માન વગેરે સપિતના લોકો પણ આમાં સામેલ થઈ શકે છે.
સ્ટોરી સારી લાગે તો લાઈક-શેર કરો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.