બૉલિવૂડની ફેમસ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે અનેક હિન્દી અને સાઉથની ફિલ્મોમાં ઉમદા અભિનયથી આગવી ઓળખ ઉભી કરી છે.
સોશિયલ મીડિયા પર રકુલપ્રીત સિંહે પોતાની લેટેસ્ટ ફોટો શેર કરી છે. જેમાં અભિનેત્રી લૉન્ગ ગાઉન કેરી કર્યો છે. એક્ટ્રેસનો આ લુક્સ શાનદાર છે.
રકુલપ્રીત સિંહની પાસે પાર્ટી આઉટફિટ્સનું શાનદાર કલેક્શન છે, જેનાથી તમે ઈન્સ્પિરેશન લઈ શકો છો અને તમારા લુકમાં ચાર ચાંદ લગાવી શકો છો.
જો તમે શૉર્ટ્સ ડ્રેસની જગ્યાએ લૉન્ગ આઉટફિટ કેરી કરવા માંગતા હોવ, તો રકુલપ્રીતના આ લુકને ટ્રાય કરી શકો છો.
અત્યારે હાઈ થાઈ સ્લિટ ડ્રેસ ટ્રેન્ડિંગમાં છે. જો તમે ટ્રેન્ડી આઉટફિટના શોખીન હોવ, તો તમારે એક્ટ્રેસનો આ લુક ટ્રાય કરવો જોઈએ.
પાર્ટી માટે તમે રકુલ પ્રીતનો આ શૉર્ટ ડ્રેસ પણ કેરી કરી શકો છો. એક્ટ્રેસ આ શોર્ટ આઉટફીટમાં અપ્સરા જેવી લાગી રહી છે.
જો તમે પાર્ટીમાં કંઈક અલગ દેખાવા માંગતા હોવ, તો રકુલપ્રીત સિંહના આ શિમરી ડ્રેસને ટ્રાય કરી શકો છો.