રેડ શૉર્ટ ડ્રેસમાં Erica Fernandesએ ધૂમ મચાવી, આપ્યા કિલર પોઝ


By Sanket Parekh21, Jan 2023 04:40 PMgujaratijagran.com

એરિકા ફર્નાડિસે સોશિયલ મીડિયામાં રેડ શૉર્ટ ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો ફેન્સને શેર કરી છે

એરિકાની એક મિલિયન ડૉલર સ્માઈલ પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે

એરિકાની ડ્રેસિંગ સેન્સ કમાલની છે, જેનો અંદાજો તમે આ તસવીરથી લગાવી શકો છો

એરિકા ટીવીને લોકપ્રિય એક્ટ્રેસ પૈકી એક છે, જેની એક્ટિંગના ફેન્સ દિવાના છે.&

એરિકા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર તસવીરો ઈન્સ્ટામાં શેર કરે છે

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

Kapoor Tips: પૂજામાં કપૂર પ્રગટાવવાના ફાયદા