દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, આમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિય હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. પરંતુ દુધને યોગ્ય રીતે પીવું પણ જરૂરી છે. આવો જાણીએ દુધને કેવી રીતે પીવું જોઈએ
દૂધ પોષક તત્વોથી ભરપૂર છે. જો તમે હૂંફાળું દૂધ પીવો છો તો એ પેટ માટે સારું છે તે સરળતાથી પચી જાય છે. આનાથી ડાયેરીયા અથવા બ્લોટીંગ જેવા પાચન સંબધિત સમસ્યાઓને અટકાવે છે.
હૂંફાળું દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે કારણ કે તેમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે જે ઊંઘ લાવવામાં મદદ કરે છે.
ઠંડુ દૂધ ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર હોય છે તે એસિડિટી માટે બેસ્ટ છે. જે તમારા શરીરને ડિહાઇડ્રેશન સામે લડવામાં મદદ કરી શકે છે.
ગેસથી બચવા માટે લેક્ટોઝ ફ્રી દૂધ પીવો. બદામનું દૂધ, સોયા દૂધ અથવા ઓટનું દૂધ ગેસની સમસ્યામાં તમને રાહત આપે છે
ગેસથી બચવા માટે લેક્ટોઝ ફ્રી દૂધ પીવો. બદામનું દૂધ, સોયા દૂધ અથવા ઓટનું દૂધ ગેસની સમસ્યામાં તમને રાહત આપે છે
સૂતા પહેલા ગરમ દૂધ પીવાથી તમને સારી ઊંઘ આવે છે. દિવસ દરમિયાન દૂધ પીવાથી ભૂખ પણ સંતોશાય છે અને હેલ્ઘી બેલન્સ જાળવી રાખવામાં મદદ કરે છે.
જો તમને લેક્ટોઝ ઈન્ટોરન્ટ નથી અને તમને ડેયરી પ્રોડક્ટની એનર્જી નથી, તો તમે રોજ એક ગ્લાસ દુધ પી શકો છો