આકર્ષક ડ્રેસમાં જોવા મળી Janhvi Kapoor


By Thakur Dharmendrasinh Dilipsinh16, Oct 2023 04:50 PMgujaratijagran.com

જાન્હવી કપૂર

બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર હાલમાં જ લેક્મે ફેશન વીકના રેમ્પ પર ઉતરી હતી. આ દરમિયાન તેનો લુક ઘણો વાયરલ થયો હતો

શેર કરી તસવીરો

બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

આકર્ષક ફોટોશૂટ

જાન્હવી કપૂર આ ફોટોશૂટમાં ઘણી જ આકર્ષક લાગી રહી છે

લેક્મે ફેશન વીક

જાન્હવી કપૂરે લેક્મે ફેશન વીકના રેમ્પ પર વોક કર્યું હતું

લુક

અભિનેત્રીની આંખોનું કાજલ તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યું છે

ફેન્સે કરી પ્રશંસા

અભિનેત્રીએ કાતિલાના અવતારથી સ્ટેજ પર આગ લગાવી દીધી હતી

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Mouni Royના વેડિંગ પરફેક્ટ લહેંગા