પ્રોટીન પાવડર બનાવવા માટે તમારે બદામ, સૂર્યમુખીના બીજ, પિસાચીઓ, તલ, લીલી એલચી, કેસર, અખરોટ, તરબૂચના બીજ, અંજીર, વરિયાળી અને ઘી ની જરુર પડશે
વજન ઘટાડવા માટે ઘરે જ તમારો પોતાનો પ્રોટીન પાવડર બનાવો. આ પાવડર તમને વજન ઘટાડવા, અને મસલ્સ મજબૂત કરવા, અને તમારા ઓવરઓલ હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે. આ સ્ટેપ કરો ફોલો
સૌપ્રથમ એક કડાઈમાં 1 ટેબલસ્પૂન ઘી ઉમેરો અને તેને ગરમ થવા દો.
ઘી ગરમ થાય એટલે તેમાં બદામ, પિસ્તા અને તમારા બીજા બીજ ઉમેરી દો. તેમને ટૉસ કરી અને તેને પ્લેટમાં કાઢી લો.
બ્લેન્ડરમાં બદામ, દાણા, પિસ્તા, ખજૂર અને અંજીરને પીસી લો. તેને બે વખત બ્લાઈન્ડ કરવાનું રહેશે.
થોડો એલચી પાવડર અને ચપટી કેસર લો અને તેને ત્રીજી વખત બ્લેન્ડ કરી લો. આ મીકસરને ટ્રેમાં રાખો અને તેને સૂકવવા દો.
સૂકાઈ જાય પછી, બે ચમચી પ્રોટીન પાવડર લો અને તેમા દૂધ ઉમેરો. હવે બાકીના પાવડરને કાચની બરણીમાં સ્ટોર કરી લો.