નિયમિત બ્રશિંગ સાથે ઓરલ હાયજીન રાખી તમે દાંતને સ્વચ્છ રાખી ડીકોલરેશનને અટકાવી શકો છો.
એવા ટૂથપેસ્ટને પસંદ કરો જે વ્હાટનીંગ પ્રોપર્ટીસ ધરાવતુ હોય જે દાંતની સપાટી પરના ડાઘને દૂર કરે અને પીળાશ ઓછી કરે.
તમારી દિનચર્યામાં એન્ટીબેક્ટેરિયલ માઉથવોનો સમાવેશ કરો જે બેક્ટેરિયાનો વિકાસ થતા રોકે, દાંતને પીળા થતા અટકાવવે.
તમારા ડાયટમાં સફરજન અને ગાજર જેવા ક્રન્ચી ફળો અને શાકભાજીનો સમાવેશ કરો, તે કુદરતી દાંત-સફાઈના ગુણો ધરાવે છે.
કોફી, ચા અને રેડ વાઈન જેવા પીણાંનુ સેવન ઓછી માત્રામાં કરવુ આ પીણા સ્ટેન પ્રોન હોય છે જેનાથી દાંતમા ડાઘ પડવાની શક્યતા વધી જાય છે
આખો દિવસ હાઇડ્રેટેડ રહો, તેનાથી લાળ ઉત્પન થાય છે જે સ્ટેનિંગ કણોને ધોઈ નાખે છે અને દાંતના સ્વાસ્થ્યને જાળવી રાખે છે.