સ્ક્વોટ્સ પગના જાંઘ અને હીપને મજબૂત કરવા માટેની બેસ્ટ એક્સરસાઈઝ છે. આ વર્કઆઉટમાં તમે બોડીવેટ સ્ક્વોટ્સ, ડમ્બેલ્સ અથવા બારબેલ સાથે વજનવાળા સ્ક્વોટ્સ કરી શકો છો.
લંજીસ કરવાથી તમારા ક્વૉડ્સ, હેમસ્ટ્રિંગ્સ અને કાલ્વસ મજબૂક થાય છે. આ કસરતમાં તમે ડીફરન્ટ ટાઈપના ફોરવર્ડ લંગ્સ, રિવર્સ લંગ્સ, વૉકિંગ લંગ્સ અથવા સાઇડ લંગ્સ કરી શકો છો.
ડેડલિફ્ટ એ કોર સ્ટ્રેન્થ માટેની શ્રેષ્ઠ કસરત છે જે તમારી હેમસ્ટ્રિંગ્સ, ગ્લુટ્સ અને પીઠના નીચેના ભાગને મજબૂત કરવાનું કામ કરે છે.
આમાં કસરતમાં તમે એક પગ વડે ઉપર જાઓ, બીજા ઘૂંટણને તમારી છાતી તરફ લાવો, પછી નીચે જાઓ. તે તમારા ક્વોડ્સ,ગ્લુટ્સ પર સ્ટ્રેઈન આવે છે અને તે મજબૂત થાય છે
જો તમારી પાસેની જીમની મેમ્બરશીપ હોય તો ત્યાં તમે લેગ પ્રેસ મશીનનો ઉપયોગ કરીને તમેે તમારા ક્વોડ અને હેમસ્ટ્રિંગને ટાર્ગેટ કરીને તેને મજબૂત કરી શકો છો
જો તમારી પાસેની જીમની મેમ્બરશીપ હોય તો ત્યાં તમે લેગ પ્રેસ મશીનનો ઉપયોગ કરીને તમેે તમારા ક્વોડ અને હેમસ્ટ્રિંગને ટાર્ગેટ કરીને તેને મજબૂત કરી શકો છો
આ કસરતમાં ઘરે જ તમારા ક્વોડ્સને મજબૂત બનાવી શકો છે. આ માટે તમારે ઘૂંટણને 90-ડિગ્રીના ખૂણા પર વાળીને દિવાલ સામે નમાવો અને થોડી વાર એ પોઝીશનમાં રહો.
ફુલ બોડી વર્કઆઉટ માટે જમ્પિંગ જેક્સ સૌથી સારી કસરત છે, આ હ્રદયના સ્વાસ્થ્ય માટે પણ સારી છે. આ પગના સ્નાયુઓને મજબૂત બનાવે છે