રસોઈ બનાવતી વખતે પ્લેટફોર્મ તો ગંદુ થાય જ છે સાથે સાથે રસોડામાં લગાવેલી ટાઈલ્સ પ
રસોડામાં રસોઈ બનાવતી વખતે તેલ, ઘી અને મસાલાને કારણે ટાઈલ્સ ચીકણી થઈ જાય છે, તેનાથી રસોડું ખરાબ દેખાય છે, માટે તેને સમયસર સાફ કરવું જરુરી છે
બેકિંગ સોડા, મીઠું અને વિનેગર મિક્સ કરીને ટાઇલ્સ પર લગાવી તેને સ્ક્રબરથી સારી રીતે સાફ કરો, ટાઇલ્સની ગંદકી દૂર થઈ જશે અને ચમકવા લાગશે
શેમ્પૂથી પણ રસોડાની ટાઇલ્સ સાફ કરી શકાય છે,આમા લીંબુ પણ ઉમેરી તેનાથી ટાઈલ્સને બરાબર સાફ કરો
ધ્યાનમાં રાખો કે તમારી રસોડાની ટાઇલ્સને અઠવાડિયામાં બેથી ત્રણ વખત સાફ કરવાની છે, જેથી તે વધુ ગંદી ન થાય, અને સાફ કરવામાં પણ સરળ રહે
ધ્યાનમાં રાખો કે તમારી રસોડાની ટાઇલ્સને અઠવાડિયામાં બેથી ત્રણ વખત સાફ કરવાની છે, જેથી તે વધુ ગંદી ન થાય, અને સાફ કરવામાં પણ સરળ રહે