હંમેશા લોકોને શિયાળાની સિઝનમાં ખાંસીની સમસ્યા જોવા મળે છે. તો ચાલો ખાંસી દૂર કરવા માટે ક્યા ઘરગથ્થુ નુસખા અજમાવવા જોઈએ
ખાંસી થવા પર વધારેમાં વધારે ગરમ પાણી પીવું જોઈએ. જેનાથી ગળાનો કફ બહાર નીકળી જશે અને ખાંસીમાં આરામ મળશે.
હળદરમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ મળી આવે છે. ખાંસીની સમસ્યાથી બચવા માટે દરરોજ હળદરવાળું ગરમ દૂધ પીવું જોઈએ.
શિયાળાની સિઝનમાં ખાંસીથી બચવા માટે આદુ અને તુલસીની ચા પીવી જોઈએ. જેનાથી ગળું સાફ થવા લાગે છે.
લસણ હેલ્થ માટે ફાયદેમંદ હોય છે. જેમાં ઘી શેકીને ગરમાગરમ ખાવાથી ખાંસી દૂર થવા લાગે છે.
મધ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. જો તમને પણ વધારે ખાંસી થઈ રહી હોય, તો આદુ સાથે મધનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી સમસ્યામાં મહદઅંશે આરામ મળશે.