સ્તનની સાઈઝ વધારી શકે છે ડુંગળી, આ રીતે કરો ઉપયોગ


By Hariom Sharma12, Nov 2023 07:07 PMgujaratijagran.com

સ્તન

મહિલાઓ માટે તેમના સ્તન તેમના શરીરનો મહત્વનો ભાગ છે. એવામાં મહિલાઓ સ્તનની સાઈઝ વધારવા અવનવા ઉપાયો કરતી હોય છે. કેટલીક મહિલાઓ સ્તનની સાઈઝ વધારવા માટે બજારમાં મળતી દવાઓનો ઉપયોગ કરે છે પરંતુ તમે નેચરલ રીતે પણ સ્તનની સાઈઝ વધારી શકો છો.

ડુંગળી થશે ફાયદાકારક

સ્તનની સાઈઝ વધારવા માટે તમે ખુબ જ સરળતાથી પ્રાપ્ત થતી એવી ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. ડુંગરીમાં ઘણા પોષકતત્વો રહેલા હોય છે. ડુંગળી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા થી લઈને ચામડીની સંભાળ રાખવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. ચલો આજે સ્તનની સાઈઝ વધારવા ડુંગળીનો ઉપયોગ કંઈ રીતે કરી શકાય એ જાણીએ.

કેવી રીતે કરો ડુંગળીનો ઉપયોગ?

સ્તનની સાઈઝ વધારવા સૌથી પહેલા ડુંગળીનો રસ નીકાળી લો. આ રસને રાત્રે મધની સાથે મિલાવીને સ્તનની કોમળ હાથો સાથે મસાજ કરો. પૂરી રાત આ મિશ્રણને સ્તન પર રહેવા દો અને સવારે નવસેકા ગરમ પાણીથી સ્તનને ધોઈ નાખો. તમારે આ પ્રક્રિયા 2 મહિના કરવાની છે. આગળ કેટલાક અન્ય ઉપાય વિશે પણ જાણીએ.

ઓલિવ તેલ

સ્તનની સાઈઝ વધારવા માટે ઓલિવ તેલ પણ એક સારો વિકલ્પ છે. આ માટે તમારે બંને કોમળ હાથોથી ઓલિવ તેલથી સર્ક્યુલર મોશનમાં મસાજ કરવી પડશે.

You may also like

વિટામિન Dની ઉણપ દરમિયાન શરીરમાં આ લક્ષણો દેખાવા લાગે છે

શરીરમાં કેલ્શિયમની કમી થવા પર જોવા મળે છે આ લક્ષણ

વરિયાળીના બીજ

વરિયાળીના બીજની અંદર સ્તનની સાઈઝ વધારવા માટેના ગુણ રહેલા છે. વરિયાળીના બીજ એસ્ટ્રોજનના પ્રોડક્શનને વધારે છે. આ માટે તને કોડ લીવર તેલમાં વરિયાળીના બીજ નાખી તેને ગરમ કરો અને તેને લાલ થવા દો. તેલ ઠંડુ થાય ત્યારપછી હલકા હાથ સાથે સ્તનની મસાજ કરો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

PAINLESS WAX માટે કરો આ કામ, નહીં થાય દુખાવો