ઘરમાંથી મચ્છર, વંદો અને ગરોળી દૂર થશે, અપનાવો આ ઘરેલું ઉપાય


By Smith Taral12, Apr 2024 12:59 PMgujaratijagran.com

જો તમે ઘરમાં ગરોળી, વંદો અને મચ્છરોથી પરેશાન થઈ ગયા છો, અને કોઈ બજારની કોઈ વસ્તુ કામ નથી કરી રહી તો તમે ઘરની જ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમને આનાથી છૂટકારો મેળવી શકો છો.

ડુંગળી

ડુંગળી ઉપરથી કાપી લઈ તેમાં સરરસવના તેલમાં બોળીને પછી તેને બાળીને તમારા રૂમમાં રાખો. આનાથી મચ્છર, વંદો અને ગરોળી આવતી બંધ થઈ જશે.

સાફ સફાઈ રાખો

ગરોળી અને અન્ય જીવ જંતુઓને બચવા માટે સૌથી વધુ જરૂરી સાફ સફાઈ છે. ઘરના દરેક ખૂણા અને જગ્યાઓ ને સાફ રાખવાથી આનાથી બચી શકાય છે.

લીમડાના ઝાડના પાંદડા

લીમડાના પાન, લવિંગ, મીઠું જેવા કુદરતી ઉપાયોનો ઉપયોગ કરીને તેમને દૂર કરી શકાય છે.

રાસાયણિક અથવા બિન-રાસાયણિક

જો તમામ પગલાં લેવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવે, તો તમે ઘરમાં જંતુ નિયંત્રણ માટે ટ્રીટમેન્ટ કરાવી શકો છો.

મોંઢા પરના પિમ્પલ્સ દૂર કરવા અપનાવો આ 5 ઘરેલું ઉપાય