વારંવાર થાય છે પથરી, કરો આ ઘરેલું ઉપચાર


By Smith Taral04, Apr 2024 02:47 PMgujaratijagran.com

ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાની ખોટી આદતોને કારણે પથરીની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઘણીવાર પથરીની સારવાર પછી પણ, ઘણી વખત તે કિડનીમાં ફરીથી બનવાનું શરૂ કરે છે. જો તમને પણ વારંવાર પથરી બનવાની સમસ્યાથી પરેશાન હોવ તો આ ઘરેલું ઉપચાર તમે અજમાવી શકો છો. ચાલો જાણીએ

લીંબુના રસનો ઉપયોગ

લીંબુના રસ કિડનીની પથરી દૂર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે, એક ગ્લાસ પાણીમાં 1 લીંબુનો રસ મિક્સ કરી તેને પીવો

ઓલિવ ઓઈલ ઉમેરો

આમાં તમે થોડું ઓલિવ ઓઈલ પણ ઉમેરી શકો છો ઉમેરો આ પથરીને ઝડપથી દૂર કરવામાં મદદ કરશે. જોકે આ ઉપાય ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લીધા પછી જ કરવો જોઈએ

એપલ સીડર વિનેગર

એપલ સીડર વિનેગર પણ કીડનીમાં પથરી દૂર કરવા માટે કારગર નીવડે છે. આ માટે એક ગ્લાસ ગરમ પાણીમાં 2 ચમચી વિનેગર નાખીને પીવો

દાડમનો રસ

દાડમનો રસ પીવાથી પણ પથરીનો વિકાસ થતા અટકાવી શકાય છે.

ઈલાયચી નો ઉપયોગ

ઈલાયચી થોડા દાણાને પીસી તેનો પાવડર તૈયાર કરી હવે તેને એક ગ્લાસ પાણીમાં 1 ચમચી ખાંડ અને તરબૂચના બીજ ઉમેરી પી શકો છો

કેવી રીતે સેવન કરવું

આ બધી વસ્તુઓને આખી રાત પલાળી રાખો. આ પછી, સવારે, પાણીમાં મૂકેલી વસ્તુઓને બહાર કાઢો, તેને ચાવો અને પછી પાણી પીવો.

પથ્થરછટ્ટાનો રસ

પથ્થરચટ્ટાનો જ્યુસ પીવાથી તમને પથરીમાંથી ઝડપથી રાહત મળે છે.

જો તમે ખાલી પેટે ફણગાવેલી મગની દાળ ખાઓ છો તો તમારા શરીરને જબરદસ્ત ફાયદા મળશે