પગની માંસપેશિયોના દુખાવાને દૂર કરવા શુ કરવુ?


By Hariom Sharma10, Dec 2023 03:38 PMgujaratijagran.com

માંસપેશિયો

પગની માંસપેશિયોના દુખાવાને કારણે હરવા ફરવામા પણ તકલીફ થાય છે. ચલો જાણીએ પગની માંસપેશિયોમા થતા દુખાવાથી કંઈ રીતે છૂટકારો મેળવી શકાય.

નીલગિરીનુ તેલ

પગની માંસપેશિયોમા થતા દુખાવાથી છૂટકારો મેળવવા માટે એંટી ઈફ્લેમેટરી ગુણોથી ભરપૂર નીલગિરીના તેલથી મસાજ કરવી જોઈએ. તેનાથી માંસપેશિયોમા ઠંડક મળે છે.

લૈવેંડરનુ તેલ

પગની માંસપેશિયોમા થતા દુખાવો તથા તણાવને દૂર કરવા માટે લૈવેંડરના તેલથી માલિશ કરો. તેમા એંટી ઈફ્લેમેટરી તથા એંનલગેસિક ગુણો હોય છે.

ગરમ શેક કરો

હીટીંગ પેડથી તમે પગનો શેક કરો. તેનાથી માંસપેશિયોને દુખાવો દૂર થાય છે. તમે રુમાલને ગરમા પાણીમા ડબોડીને તેનો શેક કરી શકો છો.

હળદર

સૌથી પહેલા હળદર અને ફટાકરી લો અને તેમા સરસોના તેલના 2-3 ટીંપા નાખો. આ ત્રણેયનુ મિશ્રણ કરીને દુખાવાના ભાગ પર લગાવો.

આરામ કરો

પગની માંસપેશિયોના દુખાવાથી રાહત મેળવવા માટે આરામ કરવો જરુરી છે. વધારે પ્રમાણમા ચાલવાથી પગમા દુખાવો થાય છે . વધારે સમય સુધી એક જ સ્થિતિમા બેસી રહેવાથી પણ પગની માંસપેશિયોમા દુખાવો થઈ શકે છે.જેથી એક જ સ્થિતિમા બેસી રહેવુ જોઈએ નહી.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા વાળ ધોતા સમયે ન કરો આ ભૂલો