ઠંડીમા વાળ ધોતા સમયે ન કરો આ ભૂલો


By Hariom Sharma10, Dec 2023 02:43 PMgujaratijagran.com

વાળ

ઠંડીમા વાળનુ ખાસ ધ્યાન રાખવુ પડે છે. ઠંડીમા વાળ ખરવાની અને વાળમા જોવા મળતા ખોડાની સમસ્યા વધી જાય છે. એવામા તમારે વાળને ધોતા સમયે કેટલીક ભૂલોથી બચવુ જોઈએ.

ગરમ પાણીથી વાળ ન ધોઓ

સામાન્ય રીતે લોકો ઠંડીમા ગરમ પાણીથી વાળ ધોએ છે પણ વધારે પડતા ગરમ પાણીથી વાળ ધોવા ન જોઈએ. તેનાથી વાળ કમજોર થઈને ખરવા લાગે છે. તમારે વાળને ધોવા માટે નવસેકા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

સોફ્ટ રુમાલનો ઉપયોગ કરો

વાળને ધોયા પછી તમારે સોફ્ટ રુમાલ વડે વાળને પોંછવા જોઈએ. જો કે કેટલાક લોકો સ્નાન બાદ શરીર અને વાળ બન્નેને એક જ રુમાલથી સાફ કરતા હોય છે પણ આમ કરવુ તમારા વાળ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

યોગ્ય શૈંપૂની પસંદ કરો

વાળ માટે નેચરલ ઘટકો વાળા શૈંપૂનો ઉપયોગ કરો. જો તમને વાળ સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે તો ડોક્ટરની સલાહ બાદ જ શૈંપૂનો ઉપયોગ કરો. ઘણા લોકો પાણી વગર જ શૈંપૂને વાળમા લગાવી દેતા હોય છે જે વાળ માટે નુકસાનકારક પહોંચાડી છે.

વાળ પર ભાર ન આપો

વાળને સેટ કરતા સમયે વાળ પર ભાર ન આપવો જોઈએ. વાળ પર ટાઈટ રીતે બાંધવા ન જોઈએ, તેનાથી વાળ કમજોર થઈ શકે છે.

નિયમિત રીતે વાળને ધોઓ

ઠંડીમા પરસેવો વાળમા થતા વાળમા ગંદકી જમા થાય છે, એવામા તમારે યોગ્ય સમયે વાળને ધોવા જોઈએ. આ માટે તમારે નિયમિત રીતે વાળને ધોવાનુ રાખવુ જોઈએ.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

વાળમા આ રીતે લગાવો કોફી, મળશે અચૂક ફાયદા