ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. ગરમીમાં તમારે તમારી સ્કિનની વધુ કાળજી રાખવી પડશે.
ડ્રાય સ્કિન થવાના ઘણાં કારણ હોઇ શકે છે. પર્યાવરણમાં રહેલા ખરાબ કણ અને ડ્રાઇનેસથી પણ સમસ્યા થઇ શકે છે. તમે આ ઘરેલું ઉપાયની મદદથી સ્કિનની કાળજી રાખી શકો છો.
આમાં કોલાઇડ ગુણ રહેલા હોય છે, જે ત્વચાને સોફ્ટ રાખવામાં મદદ કરે છે, તેની સાથે એક્જિમા, સોરાયસિસ જેવી સમસ્યામાં પણ લાભદાયક છે.
તમે ડ્રાય સ્કિનની સમસ્યાથી રાહત મેળવવા માટે મિલ્ક માસ્કનો ઘરેલું ઉપાય પણ કરી શકો છો.
આ ત્વચાને શુષ્ક થતાં બચાવે છે. સાથે જ ત્વચાની ડેડ સ્કિન સેલ્સથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.
આમાં સેચ્યુરેટેડ એસિડ રહેલું હોય છે, જે તમારી ત્વચાને હાઇડ્રેટ અને ચીકાસમાં મદદ કરે છે. ત્વચા પર શુષ્ક ડાઘાને રોકવા માટે પણ નારીયલ તેલ લગાવવું જોઇએ.
આવોકાડોમાં લેક્ટિક એસિડ હોય છે, જે તમારી ત્વચાની બનાવટમાં સુધારો કરે છે. તમે ત્વચાને સ્વસ્થ રાખવા માટે આને ડાયટમાં સામલે કરી શકો છો.
એલોવેરામાં હીલિંગ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ રહેલાં હોય છે. આ તમારી ત્વચાને શુષ્ક થતાં બચાવે છે અને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે.
વિટામિન ઈ શુષ્ક ત્વચામાં ઘણો સુધારો લાવી શકે છે, આમાં રહેલાં એન્ટિ ઓક્સિડેન્ટ ત્વચાની સમસ્યાને દૂર કરે છે.