હાલની ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાવા-પીવામાં બેદરકારીના કારણે કબજિયાતની સમસ્યા પેદા થાય છે.
રોજ દૂધ અથવા પાણીમાં પલાળીને અંજીર ખાવા. આમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે, જે કબજિયાત દૂર કરે છે.
આમાં ઘણાં પોષકતત્ત્વ હોય છે, જે કબજિયાત અને પેટને લગતી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
એક ગ્લાસ નવસેકા દૂધમાં એક ચમચી મુલેઠી પાવડર મિક્સ કરીને સેવન કરો. આનાથી કબજિયાતમાં રાહત મળે છે.
રોજ રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ દૂધામાં એક ચમચી ઘી મિક્સ કરીને પીવું. આનાથી કબજિયાતમાં જલદી રાહત મળશે.