વેલના પત્તામાં ટેનિન, ફ્લેવોનોયડ્સ અને કૂમરીન પોષકતત્ત્વો રહેલા હોય છે, જે ઘણી બીમારીઓનાં ઇલાજમાં મદદ કરે છે.
વેલના પત્તાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. આના સેવનથી બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે.
જે લોકોને લોહીની ઉણપની સમસ્યા છે એમને વેલના પત્તાનો રસ પીવો જોઇએ.
વેલના પત્તાનો રસ પીવાથી પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. આંતરડામાં રહેલાં ખરાબ પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે.
વેલના પત્તાનો રસ ખંજવાળ, ડાઘા અને પિત્તની સમસ્યા દૂર કરે છે.
વેલના પત્તાનો રસ અસ્થમાની સમસ્યામાં ફાયદારૂપ છે. આમાં વેલના પત્તાનો રસ મધમાં મિક્સ કરીને સેવન કરવું.
વેલના પત્તા વાળ ખરવાથી બચાવે છે. આ માટે રોજ વેલના પત્તાને ધોઇને ખાવા. જલદી ફરક જોવા મળશે.
મોઢામાં ચાંદા થવા પર પાકા વેલના પત્તાને પાણીમાં ઉકાળીને ઠંડા કરો, ત્યાર બાદ તે પાણીથી કોગળા કરો.
વેલના પત્તાનો ઉકાળો પીવાથી તાવમાં રાહત મળે છે.