આ ફૂડ્સને ખાવાથી આવે છે ગુસ્સો, તેનાથી દૂર રહો


By 19, Feb 2023 10:00 PMgujaratijagran.com

ગુસ્સાનું કારણ

ગુસ્સો કોઈપણ કારણથી આવી શકે છે. ઘણી વખત મિત્રોમાં લડાઈને લીધે, કામ પૂરું ન થવાને લીધે, વાત નહીં માનવાને લીધે. જોકે, શું તમે જાણો છો કે કેટલાક ફૂડ્સને ખાઈને પણ તમે ગુસ્સાનો શિકાર બની શકો છો. ચાલો આવા ફ

ફુલાવર

ફુલાવર ખાવાથી બોડીમાં એક્સ્ટ્રા એર બનવા લાગે છે. તેને લીધે ગેસ અને સોજાનું જોખમ સર્જાય છે. જે તમારા ગુસ્સાનું કારણ બની શકે છે.

ટામેટા

ટામેટા વગર દરેક શાકભાજી અધુરા છે. પણ તેને ગરમ આહાર માનવામાં આવે છે. તે શરીરમાં ગરમી વધારી શકે છે. તે વ્યક્તિમાં ગુસ્સાનું કારણ બની શકે છે.

રિંગણ

રિંગણમાં એસિડિટી કન્ટેન્ટ વધારે હોય છે. જે તમારા મગજમાં ગુસ્સો સર્જી શકે છે. જો તમારને પણ રિંગણ ખાધા બાદ ગુસ્સો આવે છે તો તેને આહારમાં લેવાનું છોડી દો.

ઠંડા ફળ

ઠંડા અને ગરમ ભોજન પણ ચિંતાનું કારણ હોય છે. તેને લીધે ગુસ્સો વધી જાય છે. માટે જો તમે અગાઉથી જ ગુસ્સાનો શિકાર બનેલા છો તો ઠંડા ફળ, કાંકડી, તરબુચ અને સલાડથી બચો.

કેન્ડીઝ

ચ્યુઈંગમ ચાવવા અને સ્વીટ કેન્ડિઝ ખાવાથી ડાઈજેસ્ટ સિસ્ટમ તો ખરાબ થાય છે. પણ તે સાથે ચ્યુઈંગમ ચાવતી વખતે દુઃખાવો પણ થાય છે અને ગુસ્સો આવે છે.

ડ્રાઈ ફ્રૂટ્સ

ડ્રાઈ ફ્રુટ્સ ઠંડીની સિઝનમાં બોડીને ગરમ રાખે છે અને હેલ્થ માટે પણ સારું હોય છે. જોકે આ સાથે જ ગુસ્સાનું કારણ બની શકે છે. માટે મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવો.

લેમન ટી પીવાના ફાયદા