લિંબુમાંથી બનેલી ચા પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં સિટ્રિક એસિડ હોય છે. જેના લીધે ઘણી સમસ્યામાંથી બચી શકાય છે.
લેમન ટીમાં વિટામીન સી, એન્ટીઓક્સિડન્ટ, પોલીફીનોલ જેવા પોષક તત્ત્વો હોય છે. જે શરૂરને લાભ પહોંચાડે છે. આ ઉપરાંત તેમાં કેલેરી હોતી નથી.
લેમન ટીનું દરરોજ સેવન કરવાથી આ પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.
લેમન ટીમાં રહેલું ફ્લેવોવોઇડ્સ કેમિકલ ધમનીઓમાં લોહીને જામ થવા દેતું નથી. જેનાથી હાર્ટ એટેકનો ખતરો ટળે છે.
લિંબુમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. જે વજન ખટાડવામાં મદદ કરે છે. તમારે દરરોજ તેનું સેવન કરવું જોઈએ.
લેમન ટીમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય છે. જેને લીધે બ્લડ પ્રેશર સંચાલિત કરવામાં મદદ કરે છે.
સ્કિન માટે લેમન ટી ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલાં એન્ટીઓક્સિડન્ટ ગુણ સ્કિન માટે લાભકારક છે.
લેમન ટીનું દરરોજ સેવન કરવાથી ગેસ અને અપચા જેવી સમસ્યામાંથી રાહત મળી શકે છે. આ સાથે જ પાચન તંત્ર પણ મજબૂત થાય છે.
લિંબુને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે ઇમ્યૂનિટીને વધારવામાં મદદ કરે છે.