નાભીમાં લગાવો સરસવનું તેલ, બ્લડ સરક્યુલેશન થશે સારું


By Smith Taral26, Jan 2024 11:43 AMgujaratijagran.com

ઘણા વર્ષોથી બ્લડ સરક્યુલેશન સારુ રહે તે માટે નાભીમાં સરસવનું તેલ લગાવાની પ્રથા ચાલતી આવે છે. ચાલો જાણીએ, રોંજીદા આ કરવાથી તમે કેવા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો.

સરસવ તેલના ફાયદા

સરસવના તેલમાં રહેલા કુદરતી ગુણો બ્લડ ફ્લોને વધારવામા મદદ કરે છે. આને નાભી પર લગાવાથી તમારા સ્વાસ્થ્ય પર સકારાત્સક અસર પડે છે.

આ રીતે બનાવો

1 ચમચી પ્યાોર સરસવનું તેલ લો. યાદ રાખો કે તે એકદમ નેચરલ હોવું જોઈએ, તેમા કોઈ વધારાના એડીટીવ્સ ના હોવા જોઈએ, ત્યારેજ તે સારુ પરિણામ આપશે.

આરામથી સુઈ જાઓ

હવે આરામદાયક સ્થિતમાં સુઈ જાઓ. તમારી પીઠના બળે સમતળ જમીન પર એવી રીતે સુવો જેથી તેલ તમારી નાભીમા પ્રસરી શકે.

You may also like

સ્નાન કરતા પહેલા લગાવો સરસવનું તેલ મળશે આ 7 ચમત્કારીક ફાયદા

આવી રીતે લગાવો સરસવનું તેલ વધશે વાળનો ગ્રોથ

નાભીમાં લગાવો

હવે તમારી સાફ આંગળીઓની મદદથી તેલને નાભી પર લગાવો. આ તેલને વર્તુળાકાર મુવમેન્ટથી લગાવો, જેથી પેટમા લોહીનો પ્રવાહ વધે અને તેલ વ્યવસ્થિત રીતે એબ્સોર્બ થઈ શકે.

ઘડીયાળની દિશામાં મસાજ કરો

તેલને ઘડીયાળની દિશામાં મસાજ કરો, આ કરવાથી તમારા પેટમા લોહીનો પ્રવાહ વધશે અને પેટનું સ્વાસ્થ્ય વધુ સારુ કરશે.

ઊંડા શ્વાસ લેવા

તેલને નાભીમાં લગાવતી વખતે ઊેડા શ્વાસ લેવા, આ બંને સાથે કરવાથી તમારા શરીરને રીલેકેસેશનનો અનુભવ થશે.

થોડા સમય સુધી તેને રહેવા દો

તેલ લગાવ્યા બાદ તેને 10-15 મિનીટ માટે છોડી દો, આ દરમિયાન તેલ તમારી ત્વચામાં સારી રીતે એબસોર્બ થશે અને તમારુ બ્લડ સરક્યુલેશન સારુ કરશે.

લાઈફ સ્ટાઈલ રીલેટેડ વઘુ સમાચાર વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો

યોગ શરીરમાં લાવશે ગરમી આજે જ શરુ કરો આ 2 આસનો