ખરાબ જીવનશૈલી, અને અનહેલ્ધી ફુડ ખાવાની આદતના લીધે વાળની ગુણવત્તા ખરાબ થાય છે. વાળ સફેદ થવા પાછળ પણ આ કારણો જવાબદાર છે, સાથે કેમિકલયુક્ત પ્રોડક્ટના ઉપયોગથી પણ વાળને ગ્રે થવા લાગે છે આવો જાણીએ આ માટેના કેટલાક સરળ ઘરેલું ઉપચારો વિશે, જેનાથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો
મીઠો લીમડો સફેદ વાળને ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે, આના સેવનથી ગ્રે વાળ ઓછા થાય છે અને મજબૂત બને છે
મેથીના દાણા એમિનો એસિડ હોય છે જે સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે. અને વાળને ગ્રે થતા પણ અટકાવે છે.
આમળામાં રહેલું એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન સી વાળના સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે, જે ગ્રે વાળની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે.
બ્લેક ટી સફેદ વાળની સમસ્યાને નિવારવામાં મદદ કરે છે, બ્લેક ટીમાં કેફીન, ગેલિક એસિડ અને કેટેચીન જેવા પોષક તત્વો હોય છે જે વાળને કાળા કરવામાં મદદ કરે છે.
બ્લેક ટી સફેદ વાળની સમસ્યાને નિવારવામાં મદદ કરે છે, બ્લેક ટીમાં કેફીન, ગેલિક એસિડ અને કેટેચીન જેવા પોષક તત્વો હોય છે જે વાળને કાળા કરવામાં મદદ કરે છે.
કોફીનું સેવન પણ આ સમસ્યામાં ઘણું ફાયદાકારક છે, આ સફેદ વાળની સમસ્યાને દૂર કરે છે, અને તેમા રહેલા પોષક તત્વો વાળ ખરતા અટકાવે છે