માથાના દુખાવામાં દવાને બદલે કેળા ખાઓ માથું દુઃખતુ મટી જશે.
કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે તમે સફરજનનું સેવન કરી શકો છો.
ગળાના દુખાવાથી રાહત મેળવવા માટે તમે મધનું સેવન કરી શકો છો.
તમે રોગપ્રતિકારક શક્તિ વાધરવા માટે તુલસીના પાનનું સેવન કરી શકો છો.
દાંતના દુખાવા માટે તમે લવિંગનો ઉપયોગ કરો.
અનિદ્રાની સમસ્યા દૂર કરવા માટે તમે કિવિનું સેવન કરો.
લો બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરવા માટે તમે ખજૂરનું સેવન કરી શકો છો.
પેટ ફૂલવાની સમસ્યા દૂર કરવા માટે તમે દહીનું સેવન કરી શકો છો.