દાઢીને ઘાટી કરવા માટે આ રીતો અપનાવો


By Jivan Kapuriya25, Jul 2023 05:02 PMgujaratijagran.com

દાઢી

આજકાલ યુવાનોમાં દાઢી રાખવાનો ક્રેઝ વધી રહ્યો છે,પરંતુ હોર્મોન્સને કારણે ઘાટી દાઢી કરવામાં તકલીફ આવી રહી છે.

ઘરેલું ઉપાય

જો તમારી દાઢી પણ ઘાટી નથી ઉગતી તો તમે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો. ઘરેલું ઉપચાર ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

ઓલિવ તેલ

ઓલિવ તેલ ઔષધીય ગુણોથી ભરપૂર છે.દાઢીના ભાગને ઓલિવ તેલથી માલિશ કરવાથી વાળનો ગ્રોથ વધે છે.

તજ

તજનો પાઉડર બનાવીને લીંબુનો રસ મિક્સ કરીને દીઢીના પર લગાવો. આ અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર કરો.

નાળિયેર તેલ

દાઢીને ઘાટી કરવા માટે નાળિયેર અસરકાર માનવામાં આવે છે. નાળિયેરના તેલને થોડું ગરમ કરીને માલિશ કરવાથી દાઢી ઘાટી થાય છે.

એરંડાનું તેલ

એરંડાનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકરક માનવામાં આવે છે.આ સ્થિતિમાં દાઢીને ઘાટી કરવા માટે એરંડાના તેલનું માલિશ પણ કરી શકાય છે.

જીવનશૈલી

તમારા ખોરાકમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેમાં બાયોટીન હોય, બાયોટીન વાળના વિકાસ માટે અસરકારક માનવામાં આવે છે.ગાજર,સોયાબીન,ઈંડા અને કોબીજનો આહારમાં સમાવેશ કરી શકાય છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવવાથી ચહેરો ચમકદાર બનશે