આયર્નની ઉણપ દૂર કરવાના ઘરેલું ઉપાય


By Vanraj Dabhi03, Apr 2024 10:23 AMgujaratijagran.com

સ્વાસ્થ્ય સમસ્યા

યોગ્ય ખોરાક ન લેવાના કારણે લોકોને પૂરતું પોષણ નથી મળતું, જેના કારણે એનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

આયર્નની ઉણપ

વિશ્વમાં ઘણા એવા લોકો છે જે આયર્નની ઉણપથી પીડિત છે,WHO પ્રમાણે વિટામિન A અને B12ની ઉણપ એનિમિયાનું કારણ બની શકે છે.

લક્ષણો

શરીરમાં આયર્નની ઉણપ વર્તાવાના પ્રથમિક લક્ષણોમાં નબળાઈ,નબળી રોગપ્રતિકારક શક્તિ જેવા લક્ષણો જોવા મળે છે.

શું ખાવું જોઈએ

પાલક,કેળા,દાળ,કઠોળ,અંજીર અને જરદાળું જેવા ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવું જોઈઅએ.

મસાલા

તમે આહારમાં આદુ,જીરું,ધાણા વગેરે આયુર્વેદિક મસાલાનો સમાવેશ કરી શકો છો.

આમળા-મધ

વિટામિન સી અને આયર્નથી ભરપૂર આણળા અને મધનું સેવન કરવાથી આયર્નની ઉણપ દૂર થાય છે.

આ વાસણનો ઉપયોગ કરો

ભોજન બનાવવા માટે તમે લોખંડના વાસણનો ઉપયોગ કરીને પણ આયર્નની ઉણપ દૂર કરી શકાય છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પેટની ચરબી ઘટાડવા મેથીના દાણાનું કેવી રીતે સેવન કરવું, જાણો