Health Tips: વારંવાર એડકી આવે છે તો કરો આ ઉપાય, રાહત મળશે


By Jagran Gujarati17, Jan 2023 02:49 PMgujaratijagran.com

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી એલાઈસી પાવડર નાખીને ઉકાળો. 15 &મિનિટ પછી ગાળીને પી લો. એડકીમાં રાહત મળશે.ગરમ પાણી અને એલાઈસી પાવડર

તમે તીખાનો પાવડર લો અને તેને સુંઘો. તેનાથી તમને છીંક આવશે. આવું કરવાથી એડકી બંધ થઈ જશે.તીખા પણ લાભકારી

એક ચમચી ખાંડ લો અને તેને ધીમે ધીમે ચાવીને ખાઓ. એટકી રોકવા માટે આ કારગર &ઉપાય છે.ખાંડની કમાલ

એટકી રોકવા માટે દહી કામની વસ્તુ છે. જો તમને વાંરવાર એટકી આવે છે તો તમે થોડા દહીનું સેવન કરી શકો છો. એટકી બંધ થઈ જશે.&દહીંનો ફાયદો

તમે આદુનો ટૂકડો લો. તેને મોઢામાં રાખી ધીમે ધીમે ચાવો. તેનાથી એટકી બંધ થઈ જવાની સાથે મોઢા સાથે જોડાયેલી બીજી સમસ્યાનો હલ થશે.આદુનો ઉપયોગ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Vastu Tips: આ ઉપાય કરો ઘરમાં આવશે ખુશીઓ