વારંવાર બધા કહેતા હોય છે કે કમળો થાય છે, તો હવે ક્યારેય કોઈને કમળો નહીં થાય જાણીનો તેનો ઉપાય.
આજે અમે તમને કમળો દૂર કરવાના એકદમ સરળ ઘરગથ્થુ બે ઉપચાર જણાવીશું.
તમારે એક સફેદ ડુંગળી લેવાની છે તેમાં થોડી હળદર અને થોડોક ગોળ નાખી ત્રણેય વસ્તુને મિક્સ કરી લો.
ડુંગળી, હળદર અને ગોળના મિશ્રણનું રોજ સેવન કરવાથી કમળો દૂર થાય છે.
એક વાસણમાં થોડું હળદર અને થોડું દહીં લો.
હવે આ દહીંને નિતારી પછી જે પાણી નીકળે તેમાં હળદર મિક્સ કરીને પીવાથી કમળો દૂર થાય છે.
10 દિવસ સુધી રોજ સવારે અને સાંજે સેવન કરવાથી કમળો થવાની શક્યતા નહીં રહે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.