બાળકોમાં કાનનો મેલ સાફ કરવા માટેના ઘરેલું ઉપાયો


By Vanraj Dabhi10, Jun 2024 06:21 PMgujaratijagran.com

કાનનો મેલ

બાળકોને કાનમાં મેલ જામી જવાથી ઘણીવાર કાનમાં દુખાવો થવા લાગે છે,જો કાનના દુખાવાની સમસ્યા સામાન્ય છે તો તમે અહીં આપેલા ઘરગથ્થુ ઉપાયો અજમાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો.

તુલસીના પાન

જો તમારા બાળકને કાનમાં દુખાવો થતો હોય તો તુલસીના પાનનો રસના થોડા ટીપાં કાનમાં નાખો.તેનાથી ખૂબ જ જડપથી રાહત મળી શકે છે.

લસણ

લસણની થોડી કળીઓને ક્રશ કરીને તેને ઓલિવ અથવા તલના તેલમાં ગરમ કરો અને આ તેલને કાનમાં થોડા ટીંપી નાખો તમને તેનાથી રાહત મળશે.

સરસવનું તેલ

કાનમાં મેલ જમા થવાથી કાનમાં દુખાવો થાય છે.તેથી બાળકના કાનમાં હૂંફાળું સરસવનું તેલ નાખવાથી કાનનો મેલ ઓગળીને બહાર આવી જાય છે.

વાંચતા રહો

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વધુ પડતું પાણી પીવાની નકારાત્મક અસર જાણી લો