ધોરા ધોરા બગલા જેવું શરીર બધાને ગમતુ હોય છે, પરંતુ તેના માટે તમારે તમારી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવા પડશે.
આજે અમે તમને એક ઘરેલું ઉપાય જણાવીશું, આ આપનાવીને તમે તમારા શરીરને ડિટોક્સ કરી શકો છો.
એક ગ્લાસ પાણી, એક ચમચી ઈસપગુલ, લીંબુનો રસ, હળદર.
એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ઈસપ ગુલ, એક ચમચી લીંબુનો રસ, એક ચપટી હળદર નાખો
આ તમામ સામગ્રી ઉમેર્યા પછી બરાબર મિક્સ કરી લો.
સવારે ઉઠી પછી આ ડ્રિંક્સનું સેવન કરશો તો ફાયદો મળશે.
આ દરરોજ પીવાથી તમામ આતરડામાં જમા થયેલ કચરો દૂર કરશે.
આ ડ્રિંક્સનું સેવન કરવાથી તમને પિમ્પલ્સ, ખીંલના ડાઘ વગેરે સમસ્યામાંથી રાહત મળી શકે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.