હિના ખાનના સૂટ લુક્સ પર આવી જશે દિલ


By Dharmendra Thakur09, Mar 2023 05:06 PMgujaratijagran.com

હિના ખાન

હિના ખાન પોતાની ખૂબસૂરતી અને ફેશન સ્ટેટમેન્ટથી લોકોના દિલ પર રાજ કરે છે

વ્હાઈટ શરારા સૂટ

આ વ્હાઈટ શરારા સૂટમાં હિના ખાન પરી જેવી લાગી રહી છે

પ્રિન્ટેડ સૂટ

આ પ્રિન્ટેડ સૂટમાં હિના ખાન ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

પિંક સૂટ

આ પિંક સૂટની સાથે હિનાએ યલો કલરનો શરારા કેરી કર્યો છે

સી ગ્રીન સૂટ

આ ખૂબસૂરત સી ગ્રીન સૂટમાં હિના ઘણી ગોર્જિયસ લાગી રહી છે

બ્લેક સૂટ

આ કાશ્મીરી બ્લેક સૂટમાં હિના કમાલની દેખાઇ રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મૃણાલ ઠાકુરના આ લુક લગ્ન માટે છે બેસ્ટ