હિના ખાનના ફેન્સી વેસ્ટર્ન કલેક્શન


By Dharmendra Thakur07, Apr 2023 06:10 PMgujaratijagran.com

ટીવી એક્ટ્રેસ

હિના ખાન ટીવીની ફેમસ અભિનેત્રી છે. અભિનેત્રી ઘણા હિટ ટીવી શોમાં કામ કરી ચૂકી છે

લુક્સના જલવા

હાલ અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાના લુક્સથી રાજ કરી રહી છે

ઇન્સ્પિરેશન

હિનાના આ ફેન્સી આઉટફિટ્સથી તમે પણ ઈન્સ્પિરેશન લઈ શકો છો

હેર સ્ટાઈલ અને મેકઅપ

અભિનેત્રી પોતાના લુક્સની સાથે હેર સ્ટાઈલ અને મેકઅપને લઇને છવાયેલી રહી છે

ડોલ લુક

અભિનેત્રીનો આ શોર્ટ ડ્રેસ વાળો પ્રેટી ડોલ લુક ઘણો ક્યૂટ છે

સ્ટાઈલિશ લુક

હિનાનો આ ઓર્ડ સેટ તમને ઘણો સ્ટાઇલિશ લુક આપશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સાડીમાં સુપરહોટ લાગી રહી છે જાહન્વી કપૂર