હિના ખાને બીચ પર આપ્યા હટકે પોઝ, જુઓ ફોટો


By Kishan Prajapati13, Feb 2023 07:37 PMgujaratijagran.com

ટીવી એક્ટ્રેસ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ હિના ખાન અક્ષરાના નામથી ઘરે ઘરે જાણિતી થઈ છે. એક્ટ્રેસ પાસે ઘણાં સ્વીમ શૂટનું કલેક્શન છે.

સ્વીમ સૂટ

આ સ્વીમ સૂટમાં હિના ખાનનો લૂક ખૂબ જ હોટ લાગી રહ્યો છે. આ આઉટફિટની ડિઝાઈન પણ ખૂબ જ એટ્રેક્ટિવ છે.

બીચ બેબી

હિના ખાનને બીચ ખૂબ જ પસંદ છે. તે ઘણીવાર બીચ લૂકવાળા ફોટો શેર કરતી રહે છે.

બીચ લૂક

એક્ટ્રેસનો આ શાનદાર બીચ લૂક તમે પણ ટ્રાઇ કરી શકો છો. હિનાનો દરેક લૂક ખૂબ જ શાનદાર હોય છે.

બોડી કોન ડ્રેસ

પિંક કલરના બોડીકોન ડ્રેસમાં હિના ખૂબ જ સુંદર લાગી રહી છે. ખુલ્લાવાળ અને કાળા ચશ્મામાં તેના લૂકને ચાર ચાંદ લગાવે છે.

પરફેક્ટ ફોર બીચ

મલ્ટી કલર મોનોકિનીમાં હિના ખાનનો આ લૂક લોકો માટે ખૂબ જ પરફેક્ટ છે.

વેકેશન લૂક

બેકલેસ ફ્લાવર પ્રિન્ટેડ ડ્રેસ અને હેટ સાથએ એક્ટ્રેસનો આ લૂક વેકેસન માટે પરફેક્ટ છે. એક્ટ્રેસનો ફેવરેટ વેકેશન સ્પોટ માલદીવ છે.

બિકિની લૂક

હિના ખાન આ બિકિની લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ફેન્સને એક્ટ્રેસની દરેક અદા ખૂબ જ પસંદ છે.

સમાચારથી સતત અપડેટ રહેવા જોડાયેલાં રહો ગુજરાતી જાગરણ સાથે.

વેલેન્ટાઈન ડે પર તમારા જીવનસાથી સાથે જુઓ આ રોમેન્ટિક સિરીઝ