વેલેન્ટાઈન ડે પર તમારા જીવનસાથી સાથે જુઓ આ રોમેન્ટિક સિરીઝ


By Dharmendra Thakur13, Feb 2023 04:09 PMgujaratijagran.com

સીતા રામમ

ફિલ્મ સીતા રામમમાં આર્મી મેનની કહાની બતાવવામાં આવી છે. આ ફિલ્મ તમે Amazon Prime પર ઘરે બેઠા જોઈ શકો છો

હસીન દિલરૂબા

તાપસી પન્નુ અને વિક્રાંત મેસીની ફિલ્મ હસીન દિલરૂબા ખૂબ જ રસપ્રદ છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો

જુગ જુગ જિયો

જો તમે થોડી કોમેડી જોવા માંગો છો, તો તમે જુગ જુગ જિયો જોઈ શકો છો. આ ફિલ્મ તમે Amazon Prime પર જોઈ શકો છો

આશિકી 2

આશિકી 2 હંમેશા લવ સ્ટોરી વાળી ફિલ્મોની લિસ્ટમાં ટોપ પર હોય છે. આ ફિલ્મ તમે Amazon Prime પર જોઈ શકો છો

હંસી તો ફંસી

પ્રેમની ક્યૂટનેસ અને કેટલાક ટ્વિસ્ટ પર આધારિત આ ફિલ્મના ગીતો પણ શાનદાર છે. આ ફિલ્મ તમે Amazon Prime પર જોઈ શકો છો

Shiddat

તમે આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકો છો. સાચો પ્રેમી પોતાના જીવનસાથી માટે સાત સમંદર પણ પાર કરી જાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આલિયા ભટ્ટે સાડી લુકથી ધડકાવ્યા ફેન્સના દિલ