આલિયા ભટ્ટ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. આલિયાનો સાડી લુક એકદમ શાનદાર છે
ઓફ વ્હાઈટ કલરની સાડીમાં ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું છે. આલિયાએ આ સાડી તેના લગ્નમાં પહેરી હતી
વ્હાઈટ કલરની સાડીમાં ફ્લાવર પ્રિન્ટ ઘણી શાનદાર લાગી રહી છે. અભિનેત્રીએ વી નેક સ્લીવલેસ બ્લાઉઝ સાથે આ લુક કેરી કર્યો છે
ગ્રીન અને પિંક કલરના કોમ્બિનેશનમાં આલિયા ભટ્ટની આ સાડી ખૂબ જ સુંદર છે. તમે પણ આ લુક ટ્રાય કરી શકો છો
વ્હાઈટ કલરની સિમ્પલ સાડીના પલ્લુમાં ફેધર વર્ક કરવામાં આવ્યું છે, જે એક્ટ્રેસના લુકમાં ચાર્મ ઉમેરી રહ્યું છે
બનારસી સિલ્ક સાડીમાં આલિયા ખૂબ સુંદર દેખાઇ રહી છે