અવનીત કૌર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી આકર્ષક


By Dharmendra Thakur13, Feb 2023 02:11 PMgujaratijagran.com

ટ્રેડિશનલ લુક

અભિનેત્રી અવનીત કૌર હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે

પ્રોપર પટોલા

બ્લેક કલરના સિમ્પલ સોબર સૂટમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે

બ્યૂટી ઇન સાડી

અવનીત કૌરે બ્લુ કલરની રફલ સાડી સાથે સેટીન બ્લુ બ્લાઉઝ કેરી કર્યું છે

સૂટ લુક

બ્લુ કલરના સલવાર સૂટમાં અવનીતની સ્માઇલ આકર્ષક છે. અભિનેત્રીએ આ સૂટ સાથે હળવો મેકઅપ કર્યો છે

પ્રિન્ટેડ સાડી

અવનીત કૌરે ફ્લાવર પ્રિન્ટેડ સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ કેરી કર્યો છે

લહેંગા લુક

યેલો કલરના મિરર વર્ક લહેંગામાં અવનીત કૌરનો આ લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કૃતિ સેનનની સ્ટાઈલમાં કેરી કરો કોટ