કૃતિ સેનનની સ્ટાઈલમાં કેરી કરો કોટ


By Dharmendra Thakur13, Feb 2023 02:03 PMgujaratijagran.com

શહેજાદા એક્ટ્રેસ

17 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ શહેજાદામાં કૃતિ સેનન કાર્તિક આર્યન સાથે જોવા મળશે

ક્લાસી લુક

એક્ટ્રેસે બ્લેક બ્રેલેટ સાથે બ્લેક કોટ પહેર્યો છે, સાથે જ કૃતિએ ગોગલ્સ સાથે આ લુકને કમ્પલીટ કર્યો છે

બ્લેક એન્ડ વ્હાઇટ

આ બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રાઇપ ડ્રેસમાં પણ કૃતિનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે

ગ્રેસફુલ ગ્રીન

ગ્રીન કલરના પેન્ટ સૂટમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ વાઈડ લેન્થ પેન્ટ અને કોટ સાથે સફેદ હીલ કેરી કરી છે

સેટિન બ્લૂ

અભિનેત્રીનો આ સેટિન બ્લૂ કલરનો સૂટ પણ તેને ખૂબ જ ક્લાસી લુક આપી રહ્યો છે

પ્રોફેશનલ લુક

જો તમે પ્રોફેશનલ કામ માટે જઈ રહ્યા છો, તો કૃતિ સેનનનો આ સૂટ લુક એકદમ પરફેક્ટ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Maha Shivaratri: શિવરાત્રિના વ્રતમાં આ વાતનું ધ્યાન રાખો