હિના ખાન ટીવીની શાનદાર અભિનેત્રી છે. અભિનેત્રીએ ઓનસ્ક્રીન પર અક્ષરાનો રોલ કરીને પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે
હિના પોતાના વેસ્ટર્ન ઈન્ડિયન લુક્સને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
અભિનેત્રી પોતાના દેસી લુકમાં પણ પરફેક્ટ ફેશન ગોલ્સ આપતી જોવા મળે છે
અભિનેત્રીનો આ ગોલ્ડન સ્કર્ટ સાથે વેલવેટ લોંગ ટોપ લુક ઘણો ગોર્જિયસ છે
હિનાની આ પ્રિન્ટેડ ગ્રીન સાડી, હાલ્ટર નેક બ્લાઉઝ લુક પરફેક્ટ છે
આ યેલો કલરના ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસને હલ્દી ફંક્શનમાં ટ્રાય કરી શકાય છે