કોઇ પણ પાર્ટી માટે જો તમે સાડી લુક સર્ચ કરી રહ્યા છો તો હિના ખાનનો આ ઇન્ડો વેસ્ટર્ન સાડી લુક પરફેક્ટ છે
હાલમાં રફલ સાડીઓનો ક્રેઝ ઘણો વધી ગયો છે. હિના ખાનની આ વ્હાઇટ કલરની રફલ સાડીથી પણ તમે પ્રેરણા લઇ શકો છે
હિના ખાનનો દરેક લુક શાનદાર અને સ્ટાઇલિશ હોય છે. અભિનેત્રીનો આ બ્લેક સાડી લુક પણ ફેન્સને ઘણો પસંદ છે
પિંક ટ્રાન્સપરન્ટ સાડીમાં હિના ખાનની ખૂબસૂરતી દરેકનું દિલ જીતી લે છે
જો તમે સિમ્પલ સોબર લુક પસંદ કરો છો તો હિના ખાનનો આ સાડી લુક તમારા માટે પરફેક્ટ છે
કોકટેલ પાર્ટી માટે તમે હિના ખાનનો આ સાડી લુક ટ્રાય કરી શકો છો