Aditi Rao Hydari સાડીમાં લાગી અપ્સરા, જુઓ તસવીરો


By 29, Jan 2023 03:56 PMgujaratijagran.com

ખૂબસુરત

અદિતિ રાવ હૈદરી યલો સાડી અને ગ્રીન બ્લાઉઝમાં બલાની ખૂબસુરત લાગી રહી છે

સ્ટનિંગલુક

અદિતિ રાવ હૈદરી સાડી પહેરીને સ્ટનિંગ લાગી રહી છે

ઓવરઑલ લુક

અદિતિ રાવ હૈદરીએ સુંદર સાડી સાથે લુકને પરફેક્ટ બનાવવામાં કાનમાં ઝૂમખા સાથે બિંદી કેરી કરી છે

ટ્રેડિશનલ ક્વિન

અદિતિ રાવ હૈદરી ટ્રેડિશનલ આઉટફિટ્સ પહેરીને જલવો વિખેરી રહી છે

સાડી લવર

અદિતી રાવ સાડી લવર મનાય છે. એક્ટ્રેસ સાડીમાં કોઈ અપ્સરાથી કમ નથી લાગી રહી

ફેશન સેન્સ

એક્ટ્રેસની ફેશન સેન્સનો કોઈ જવાબ નથી. અદિતિના વેસ્ટર્ન ઉપરાંત ટેડિશનલ લુક પર પણ ફેન્સ ફિદા થઈ રહ્યાં છે.

Nussrat Jahanને રેડ આઉટફિટમાં સોફા પર બેસીને આપ્યાં કાતિલ પોઝ