Hina Khan તુર્કીમાં માણી રહી છે વેકેશન, જુઓ ફોટોગ્રાફ્સ


By Kishan Prajapati29, Nov 2022 03:30 PMgujaratijagran.com

ટીવી ઇન્ડસ્ટ્રીની અક્ષરા અત્યારે તુર્કીમાં વેકેશન એન્જોય કરી રહી છે.

હિના તેના આ ફોટોમાં મસ્તીભર્યા અંદાજમાં ફોટો ક્લિક કરાવી રહી છે.

એક્ટ્રેસ આ ફોટોમાં હટકે પોઝ આપી&રહી છે.

આ ફોટોમાં હિનાએ પર્પલ રેડ કલરનું સ્વેટર અને જિન્સ પહેર્યું છે.

આ ફોટોમાં ફેસ પર હાથ રાખીને હિના ક્યૂટ પોઝ આપી રહી છે.

એક્ટ્રેસને ફરવાનું ખૂબ જ પસંદ છે. હિના ખાનનો આ ફોટો માલદીવ ટ્રિપનો છે.

સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

46 વર્ષની ઉંમરે Chitrangada Singhએ આપ્યા સિઝલિંગ પોઝ