46 વર્ષની ઉંમરે Chitrangada Singhએ આપ્યા સિઝલિંગ પોઝ
By Kishan Prajapati
29, Nov 2022 02:30 PM
gujaratijagran.com
ચિત્રાંગદા સિંહે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર વ્હાઇટ ગાઉનમાં લેટેસ્ટ ફોટો શેર&કર્યા છે.
46 વર્ષની ઉંમરે પણ એક્ટ્રેસ તેની બોલ્ડનેસને લીધે ઘણી એક્ટ્રેસને ટક્કર આપી રહી છે.
ડીવા આ વ્હાઇટ કલરના બોડીકોન રફલ ગાઉનમાં એટ્રેક્ટિવ પોઝ આપી રહી છે.
ચિત્રાંગદાનો સોશિયલ મીડિયા ઉપરાંત મોટા પડદાં પર બોલ્ડ અવતાર જોવા&મળ્યો છે.
ડીવા ઘણીવાર તેના બોલ્ડ અને હોટ લૂકને લીધે ચર્ચામાં રહે છે.
સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
હાઇ બ્લડ પ્રેશરના 6 લક્ષણો
Explore More