હાઇ બ્લડ પ્રેશરના 6 લક્ષણો
By Kishan Prajapati
29, Nov 2022 02:30 PM
gujaratijagran.com
તણાવને લીધે વારંવાર પરસેવો થવો. જેને લીધે બીપી વધે છે.&
બ્લડ પ્રેશરમાં માથું દુખે છે. જેને લીધે ચક્કર આવી શકે છે. કેમ કે, હાઇ બ્લડ પ્રેશર હોવાને લીધે માથામાં પર્યાપ્ત માત્રામાં લોહી પહોંચતું નથી.
આ રોગથી દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. માથામાં ડાબી બાજુ વધુ દબાવ થવાને લીધે છાતીમાં દુખે છે. જેને લીધે શ્વાસની બીમારી થાય છે.
હાઇ બ્લડ પ્રેશરમાં આંખની દૃષ્ટી ઓછી થઈ જાય છે અને અચાનક ધૂંધળુ દેખાવા&લાગે છે.
આ રોગમાં હૃદયના ધબકારા અચાનક ફાસ થઈ જાય છે અને ધીમે ધીમે ઓછા થઈ&જાય છે.
હાઇ બ્લડ પ્રેશરના લક્ષણ છે જીવ ગભરાવવો અને ઉલટી થવી.
સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Nushrrat Bharucchaએ ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં શર કર્યા ગ્લેમરસ ફોટો
Explore More