મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ તેના ઐતિહાસિક સ્થળો ઉપરાત તેના સુંદર તળાવો અને પ્રાકૃતિક સુંદરતા માટે પણ જાણીતું છે. જો આ ચોમાસામાં તમે ટ્રીપ પ્લાન કરી રહ્યા હોવ તો તમે ભોપાલ નજીક આવેલા સ્થળોની મુલાકાત લઈ શકો છો.
હોશંગાબાદમાં આવેલું પંચમણી ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે અહીંયા દેશ-દુનીયામાંથી લોકો ફરવા માટે આવે છે. આ ઓગ્સ્ટ મહિનો પંચમઢીની મુલાકાત લેવા માટેનો બેસ્ટ ટાઈમ છે
પંચમઢી ભોપાલથી લગભગ 159 કીમીના અંતરે છે જ્યાં પહોંચતા તમને અંદાજે 4 કલાક લાગી શકે છે. તમે બસથી અથવા કાર લઈને પણ જઈ શકો છો
માંડુ પણ ભોપાલનું મહત્વનું પર્યટન સ્થળ છે, ચોમાસામાં અહીંના દ્રશ્યો ઘણા સોહામણા થઈ જાય છે જેને તમે કેમેરામાં પણ કેદ કરી શકો છો
ભોપાલની નજીક આવેલું આ હિલ સ્ટેશન પર તમે તમારા મિત્રો જોડે જઈ શકો છો. તમે બસ અથવા કાર લઈને અહીં જઈ શકો છો
ભોપાલથી 300 કીમીના અંતરે આવેલા આ હિલ સ્ટેશનની એકવાર જરૂરથી મુલાકાત લેવી જોઈએ. અહીંયા મોજરી અને બાલાઘાટ પોઈન્ટની કુદરતી સુંદરતાનો લાભ તમે ઉઠાવી શકો છો
આ સ્થળ ભોપાલથી લગભગ 585 કીમી દુર છે, અહીંયા પહાડો અને જંગલના સુંદર દ્રશ્યોનો તમે લુફ્ત ઉઠાવી શકો છો. મિત્રો સાથે ટ્રીપ પર જવા માટે આ બેસ્ટ જગ્યા છે
પાતાલકોટ ભોપાલની નજીક આવેલુ સુંદર હિલ સ્ટેશન છે, ઓગ્સ્ટ મહીનામા તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો, આ સમયે અહીની કુદરતી સુંદરતા ચાર ગણી વધી જાય છે